કામની વાત / દેશમાં પ્રથમ વખત વીજ ગ્રાહકોને મળશે 'પાવર', લગાવવા પડશે નવા આ નવા મીટર

Indian electricity rule 2020

કેન્દ્ર સરકાર હવે વીજ ક્ષેત્રને લઈને મોટા પગલા લેવા જઈ રહી છે. પ્રથમ વખત દેશમાં વીજ ગ્રાહકો નવો પાવર મળવા જઇ રહ્યો છે.  આ અંગે, વીજ મંત્રાલયે વીજળી નિયમો, 2020 અંગે સામાન્ય લોકો અને રાજ્ય સરકારો પાસેથી સૂચનો માંગ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ