ઈલેક્ટ્રિક સ્કૂટર / ફ્રાંસના રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ થયું 'મેડ ઈન ઈન્ડિયા' સ્કૂટર, જાણો તેની ખાસિયત

Indian electric scooter joins French presidential fleet tweets Anand Mahindra

'મેડ ઇન ઇન્ડિયા' ઈલેક્ટ્રિક સ્કૂટરને ફ્રાંસના રાષ્ટ્રપતિના કાફલામાં શામેલ કરવામાં આવ્યો છે. Peugeot Motorcycles (PMTC)ના હસ્તાંતરણના બે દિવસ પછી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યું છે કે ભારતમાં ઉત્પાદિત પ્યુજો ઈ-લુડિક્સ ઈલેક્ટ્રિક સ્કૂટરને ફ્રાંસના રાષ્ટ્રપતિના ફ્લીટમાં સામેલ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ