દાવો / અત્યાર સુધીની સૌથી મોંઘી સાબિત થઇ 17મી લોકસભાની ચૂંટણી

Indian elections become world's most expensive

17મી લોકસભા માટે યોજાયેલ ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થઇ છે. આ ચૂંટણીમાં ઉમેદવાર અને ચૂંટણી આયોગ બંને તરફથી મળીને કુલ અંદાજે 60,000 કરોડથી પણ વધુ ખર્ચ થયું હોવાનું અનુમાન છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ