લૉકડાઉન / દેશની ઈકોનોમીને ઝટકો : આખા વર્ષનો GDP ગ્રોથ રેટ 4.2 ટકા

indian economy q4 gdp data january march 2020 quarter

કોરોના વાયરસના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્ટેટિસ્ટિક્સ કચેરીએ નાણાકીય વર્ષ 2019-20 માટે જીડીપી ગ્રોથ રેટ ડેટા જાહેર કર્યો છે. સમગ્ર નાણાકીય વર્ષ વિશે વાત કરીએ તો જીડીપી ગ્રોથ 4.2 ટકા રહ્યો હતો. આ અગાઉ જાન્યુઆરીમાં સરકારે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20 માટે એડવાન્સ જીડીપીનો વિકાસ દર 5 ટકા રહેવાની ધારણા છે. કહેવાનો મતલબ એ છે કે સરકારના અનુમાન કરતા તાજેતરના જીડીપીના આંકડા 0.8 ટકા ઓછા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ