નિવેદન / કોરોનામાંથી ભારતીય ઈકોનોમી બેઠી થઈ રહી છે- વિશ્વના મોટા અર્થશાસ્ત્રીના નિવેદનથી મોદી સરકારને રાહત

Indian economy is recovering from COVID-19 crisis; says World Bank President

મહામારીમાં મોદી સરકાર માટે એક સારા સમાચાર આવ્યાં છે. વર્લ્ડ બેન્કના પ્રમુખ ડેવિડ મલ્પસે જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા કોરોનામાંથી બેઠી થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ