અર્થવ્યવસ્થા / આવતા વર્ષે 13 ટકા રહેશે ભારતનો વિકાસ દર, મૂડીઝે પણ સુધાર્યુ અનુમાન

indian economy growth rate to be 13 percent next year rating agencies moody fitch goldman sachs modern stanley improve...

ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારાના સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક રિસર્ચ ફર્મ ગોલ્ડમેન સોક્સે આર્થિત ગતિવિધિઓમાં આવેલી તેજીને જોતા ચાલુ નાણાકીય વર્ષના વિકાસ દર અનુમાનમાં સુધારો કર્યો છે. એજન્સીએ કહ્યું કે આ વર્ષે જીડીપીમાં લગભગ 10 ટકા ઘટાડો રહેશે. તો આવતા વર્ષમાં તે 13 ટકાના દરે વધશે.

બ્રેકિંગ ન્યૂઝ