અર્થતંત્ર / જો તમને પણ દેશમાં મંદી છે કે નહીં તેની મુંઝવણ હોય તો બસ આ એક ગ્રાફ જોઈ લો

Indian economic recession clubbed in one graph

દેશના આર્થિક મંદીના ઘણા આંકડા અને વિશ્લેષણો બહાર આવે છે પરંતુ હાલમાં પ્રકાશિત થયેલા એક આલેખે દેશના અર્થતંત્રની પોલ ખોલી છે. આ આલેખમાં વિશ્વની અલગ અલગ નિષ્ણાત સંસ્થાઓએ ભારતના આર્થિક વૃદ્ધિદરના આંકડાઓનો આવતા વર્ષના અંદાજા આપ્યા છે. આ અંદાજાઓમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ