અર્થતંત્ર / ભારતનું 20 લાખ કરોડનું આર્થિક પેકેજ આ દેશો કરતાં પણ મોટું, આ રીતે કરાયું તૈયાર

Indian economic package one of the worlds biggest stimulus package against covid 19

દેશમાં કોરોના વાયરસ મહામારીના કારણે મંદ પડેલા અર્થતંત્રને ફરીથી વેગ આપવા માટે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. દેશનાં જીડીપીના આશરે 10 ટકા 20 લાખ કરોડ રૂપિયાના 'આત્મનિર્ભર' બનવા માટેના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી. આ આર્થિક પેકેજ દુનિયાના વિભિન્ન દેશો દ્વારા જાહેર કરવામાં આવેલ સૌથી મોટા આર્થિક પેકેજમાં એક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ