નિવેદન / પાકિસ્તાનના ICJ જવાના નિર્ણય પર સૈયદ અકબરુદ્દીનનો પડકાર, જ્યાં ઇચ્છો ત્યાં લડવા તૈયાર

indian diplomat syed akbaruddin at un on icj will tackle pakistan wherever it wants

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જવાની પાકિસ્તાનની જાહેરાતના કેટલાક કલાક બાદ ટોચના રાજનયિક સૈયદ અકબરુદ્દીને મંગળવારે કહ્યું કે ભારત પોતાના ક્ષેત્રીય પ્રતિદ્વંદ્વી સાથે તે ઇચ્છે ત્યાં મુકાબલો કરવા તૈયાર છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ