બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / લકી ચાર્મ સાથે દેખાયો ટીમ ઈન્ડીયાના આ યુવા સ્ટાર, કોણ છે છોકરી?

photo-story

4 ફોટો ગેલેરી

PHOTOS / લકી ચાર્મ સાથે દેખાયો ટીમ ઈન્ડીયાના આ યુવા સ્ટાર, કોણ છે છોકરી?

Last Updated: 12:06 PM, 21 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અભિષેક શર્માને ટી20 ટીમમાં સ્થાન નહોતું મળ્યું. જ્યારે તાજેતરમાં તેણે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમજ ભારતીય બેટ્સમેન અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામે લાજવાબ બેટિંગ કરી હતી.

1/4

photoStories-logo

1. અભિષેક શર્માની લકી ચાર્મ

ભારતીય ક્રિકેટ ટીમના યુવા બોલર અભિષેક શર્માની બહેન કોમલ શર્મા હંમેશાં કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે. કોમલ શર્માને ફેન્સ અભિષેક શર્માની લકી ચાર્મ માને છે. અભિષેકે હાલમાં ઝિમ્બાવે પ્રવાસથી આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. અમૃતસરમાં સન્માનિત કરવામાં આવ્યો

ક્રિકેટર અભિષેક શર્માને ઝિમ્બાવેમાં સારા પ્રદર્શન માટે અમૃતસરમાં સન્માનિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન અભિષેક શર્માના પરિવારના તમામ લોકો પણ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા. કોમલ શર્મા પણ આ દરમિયાન મસ્તી કરતી જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. અભિષેકની બહેને ફોટો શેર કર્યો

કેક કટિંગ સેલિબ્રેશન દરમિયાન અભિષેકની બહેને ભાઈની સાથે ઘણી તસવીરો પણ ક્લિક કરાવી હતી. કોમલે પોતાના ભાઈની સાથે કેટલાક ફોટો ક્લિક કરાવ્યા છે. જે ફોટો તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કોમલ ડૉક્ટર છે

કોમલની વાત કરીએ તો તે વ્યવસાયે ડૉક્ટર છે. તેને પંજાબમાં મેડિકલનો અભ્યાસ કર્યો હતો. તેમજ કોમલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોપ્યુલર પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

celebration cricketer abhishek sharma Indian cricketer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ