ક્રિકેટ / વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારત-પાક ટકરાશે, 4 ફેબ્રુઆરીએ મહામુકાબલો

indian cricket team will play against pakistan in icc under 19

કોઇપણ રમતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો યોજાવાનો હોય તો રમત પ્રેમીઓ માટે ખાસ રસપ્રદ હોય છે. અને જ્યારે ક્રિકેટની વાત આવે તો પછી કાંઇ કહેવાનું જ ન થાય ત્યારે ફરી એકવાર બંન્ને ટીમ ક્રિકેટના મેદાનમાં એકબીજા સાથે બાથ ભીડવાની છે અને તે કોઇ સામાન્ય ટૂર્નામેન્ટમાં નહીં પરંતું બંન્ને ટીમ ICC અંડરર19 ક્રિકેટ વર્લ્ડ કપના સેમીફાઇનલ(ICC Under19 Cricket World Cup Semifinal)માં થશે. 

બ્રેકિંગ ન્યૂઝ