મંદીની આંચ / ટીમ ઈન્ડિયા સુધી પહોંચ્યો મંદીનો રેલો! આ કંપનીઓ BCCI સાથે છેડો ફાડવાની તૈયારીમાં, કરોડો રૂપિયાનું દેવું

indian cricket team s jersey sponsor byju owes rs 86 crore to bcci

ભારતીય ક્રિકેટ ટીમની જરસી સ્પોન્સર બાયજૂસ પર બીસીસીઆઈના 86.21 કરોડ રૂપિયા લેવાના બાકી હોવાના સમાચાર છે, તો ટાઈટલ સ્પોન્સર પેટીએમે બોર્ડમાંથી પોતાના રાઈટ્સ કોઈ થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ