ક્રિકેટ / ટીમ ઈન્ડિયાની વિરુદ્ધ રમશે 4 સ્ટાર ખેલાડી, બુમરાહ-પંત સહિતના નામ આવ્યા સામે, જાણો કેમ

indian cricket team practice match pujara pant bumrah and krishna will play for leicestershire

ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવા ઈંગ્લેન્ડ પહોંચેલી ભારતીય ટીમ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજથી લેસ્ટરશર કાઉન્ટી ક્લબ સામે ચાર દિવસની પ્રેક્ટિસ મેચ રમશે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે આ પ્રવાસ પર જઇ શક્યા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ