નવો અવતાર / T20 World Cup માં નવા લુકમાં દેખાશે ટીમ ઈન્ડિયા, BCCIએ જાહેર કરી નવી જર્સી, જુઓ PHOTOS

 Indian cricket team new jersey launch for t20 world cup

T20 World Cup 2021માં ભારતીય ક્રિકેટ ટીમ નવા લુકમાં જોવા મળશે. BCCIએ ટીમની નવી જર્સીની તસવીરો જાહેર કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ