કારકિર્દી ખત્મ? / હડકંપ! 32 વર્ષની ઉંમરમાં જ સંન્યાસ જાહેર કરી શકે છે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી, જાણો શું આપ્યા સંકેત

indian cricket team most flop player international cricket flop performance ipl

ઘણી વખત તક મળ્યાં બાદ પણ આ ખેલાડી પોતાની પહેલાની ભૂલોથી બોધપાઠ લેતો નથી. પહેલા પસંદગીકારોએ આ ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમમાંથી કંગાળ પ્રદર્શનને કારણે બહાર કરી દેવામાં આવ્યો હતો અને હવે આ ખેલાડીની IPLની કારકિર્દી પણ લગભગ ખત્મ થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ