ક્રિકેટ / ધોનીના સંન્યાસ પર રવિ શાસ્ત્રીનું આવ્યું મોટું નિવેદન, ચાહકોને નહીં ગમે

indian cricket team head coach ravi shastri drop big hint on ms dhoni retirement

મહેન્દ્ર સિંહ ધોની વિશે ઘણા સમયથી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની અટકળો દેશમાં કરવામાં આવે છે. જુલાઈ 2019થી ધોની એક પણ ઇન્ટરનેશનલ મેચ રમ્યા નથી ત્યારે ભારતીય ટીમનાં હેડ કોચ રવિ શાસ્ત્રીએ ખુબ મોટું નિવેદન આપ્યું છે. તેમની વાત માનીએ તો ધોની વનડેમાંથી સંન્યાસ લઇ શકે છે પરંતુ T 20માં રમવાનું ચાલુ રાખી શકે છે. ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલીયામાં T 20 વર્લ્ડ કપ રમાવાની છે જો ધોની તે સમયે ટીમમાં સામેલ થાય તો તેમનો અનુભવ ટીમ માટે ઉપયોગી થઇ શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ