ક્રિકેટ / ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ જવા રવાના, પાંચ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચનું આ રહ્યું સંપૂર્ણ શેડ્યૂલ

Indian Cricket Team Departs For New Zealand To Play T20, Odi And Test Series

ભારતીય ટીમે વર્ષ 2020ની શરૂઆતમાં સતત બે ઘરેલૂ સીરિઝ જીતી લીધી છે. વિરાટના નેતૃત્વ હેઠળની ટીમે પહેલી ટી20 શ્રેણીમાં શ્રીલંકાને હરાવી હતી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને વનડેમાં 2-1થી હરાવીને શ્રેણી જીતી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની જીતથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે, જોકે, ભારતીય ટીમ હવે વર્ષના પહેલાં વિદેશ પ્રવાસ માટે કોઈ કસર છોડવા માંગતી નથી અને જેથી તે સંપૂર્ણ તૈયારી સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ