ક્રિકેટ / ભારતીય ક્રિકેટમાં થશે ઐતિહાસિક બદલાવ, ડે નાઇટ ટેસ્ટ મેચ રમી શકે છે ટીમ ઇન્ડિયા

indian cricket team could play day night test during bangladesh series

બાંગ્લાદેશની સામે સીરિઝમાં પહેલી વખત મોટો ફેરફાર થઇ શકે છે. નવેમ્બરમાં રમાનારી ભારત બાંગ્લાદેશની ટેસ્ટ સીરિઝમાં પહેલી વખત ગુલાબી બોલથી ડે નાઇટ ટેસ્ટનું આયોજન થઇ શકે છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ માટે બીસીસીઆઇએ નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને કેપ્ટન વિરાટ કોહલીની વચ્ચે ગુરુવારે ચર્ચા થઇ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ