ક્રિકેટ / વર્લ્ડકપ ટ્રોફી જીત્યા પહેલાં જ ટીમ ઇન્ડિયા બની ગઈ 'શહેનશાહ'

Indian Cricket Team Become No 1 ODI Team In ICC Rankings Before Be A World Cup Champion of 2019

ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ભારતીય ક્રિકેટ ટીમે જબરદસ્ત શરૂઆત કરી છે અને ટીમ ઇન્ડિયા વર્તમાન વર્લ્ડકપમાં એકમાત્ર એવી ટીમ છે, જે હજુ સુધી એક પણ મેચ હારી નથી. બાકીની બધી જ ટીમોએ વર્લ્ડકપમાં પરાજયનો સ્વાદ ચાખી લીધો છે. અજેય રહેવાનો ફાયદો ભારતીય ટીમને ICC વન ડે રેન્કિંગમાં પણ મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ