WC 2019 / બે જર્સી સાથે રમશે ટીમ ઇન્ડિયા, એક જર્સીનો રંગ પાછળથી ઓરેન્જ હશે

...

ICC World Cup 2019માં ટીમ ઇન્ડિયા પરંપરાગત બ્લૂ કલરની જર્સીમાં નજરે પડશે, પરંતુ ઈંગ્લેન્ડ સામે રમાનાર મેચમાં ટીમ ઇન્ડિયાએ પોતાની ઓલ્ટરનેટ જર્સી (વૈકલ્પિક જરસી)નો ઉપયોગ કરવો પડશે, જે પાછળથી ઓરેન્જ (ભગવા) કલરની છે, જોકે જર્સીનો આગળનો કલર બ્લૂ જ રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ