OMG / ભારતીય કપલે છેલ્લી વાર ખરીદી લોટરીની ટિકીટ અને જીતી ગયા 30.58 કરોડ

indian couple won 30.58 crore in Kuwait

કહેવાય છે ને કે કિસ્મત ખુલે ત્યારે રંક રાજા અને રાજા રંક બની જાય તેને વાર નથી લાગતી. આવો જ એક કિસ્સો બન્યો છે ભારતીય મૂળના નોબિન મેથ્યુ સાથે. તેણે બેમનથી એક લોટરીની ટીકીટ ખરીદી અને ઇનામમાં 15 મિલીયન જીત્યા. ભારતીય રૂપિયા પ્રમાણે તેની કિંમત 30 કરોડ 58 લાખ 44 હજાર 822 રૂપિયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ