રિસર્ચ / મહારાષ્ટ્ર-દિલ્હીમાં હાહાકાર મચાવનાર ભારતીય સ્ટ્રેઇનને લઈને એક્સપર્ટસનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું?

indian-coronavirus-strain-spreads-faster-but-little-evidence-of-it-being-more-lethal

દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે જ્યાં એકબાજુ આરોગ્ય ક્ષેત્રે અરાજકતા જેવી સ્થિતિ વ્યાપી રહી છે, ત્યારે હાલના સંક્રમણમાં એક ભારતીય સ્ટ્રેઇન પણ દેખાયો છે, જેના પર સ્ટડી કરતાં નવા તથ્યો સામે આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ