સેલ્યુટ / પોરબંદર નજીક ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સફળ રેસ્ક્યૂ ઓપરેશન, એક પાકિસ્તાની સહિત 22ને બચાવી લેવાયા

indian coast guard saved 22 crew members of merchant vessel mt global king one near porbandar coast

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદર નજીકના દરિયા કાંઠેથી અરબ સમુદ્રમાં વેપારી જહાજ MT ગ્લોબલ કિંગ-1ના 22 ક્રૂ મેમ્બર્સને સંકટમાંથી બચાવી લેવાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ