વાવાઝોડું / વાયુના 'વમળ'થી દરિયામાં ચીન ગભરાયું, મદદ માંગતા ભારતે દેખાડી માનવતા

indian coast guard inspector general kr suresh chinese vessels ratnagiri port maharashtra cyclonevayu humanitarian grounds

ચક્રવાતી તોફાન વાયુના પ્રભાવથી બચવા માટે 10 ચીની જહાજોએ ભારતની શરણ લીધી છે. આ જહાજો મહારાષ્ટ3ના રત્નાગિરી બંદર પર લાંગરવામાં આવ્યા છે. ભારતીય તટરક્ષક મહાનિરીક્ષક કે.આર સુરેશે આ ઘટના અંગે કહ્યું હતું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે તેમને સુરક્ષાના ઘેરા સાથે રહેવાની મંજૂરી આપી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ