નવો વ્યુહ / હવે સાઉથ ચાઇનામાં ભારતની એન્ટ્રી, ઇન્ડોનેશિયા સાથે આ કરારથી ચીન હાંફળું ફાંફળું થયું

Indian Coast Guard Indonesia Coast Guard agreement to boost maritime relations

ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. બોર્ડર પરથી બન્ને દેશની સેનાઓ ધીરે ધીરે પાછી હટવા લાગી છે. હાલ શાંતિ જોવા મળી રહી છે. પરંતુ ચીનનો વિશ્વાસ કરી શકાય તેમ નથી. ત્યારે ભારતે ચીનને ઘેરવા માટે સાઉથ ચાઈના સીમાં એન્ટ્રી મારી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ