ઘૂસણખોરી / લદ્દાખમાં ચીનની અવળચંડાઇ, સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસવાનો કર્યો પ્રયાસ

Indian Chinese soldiers face-off near Pangong lake in eastern Ladakh, tensions ease after talks

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે હવે ભારત અને ચીનના સૈનિકો પણ આમને સામને આવી ગયા હતા. આ ઘટના 134 કિમી લાંબા પેગૉન્ગ તળાવના ઉત્તર કિનારા પર બની. ચીની સૈનિકોએ ભારતીય જવાનોની હાજરીનો વિરોધ કરતાં સેના વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ