રાષ્ટ્રીય દિવસ / ચીને ભારત સાથે વધારી મિત્રતા, બમ લામાં બન્ને દેશની સેનાએ મિલાવ્યા હાથ

Indian, Chinese Armies raise a toast to friendship ahead of PM Modi-Xi Jinping meet

પાકિસ્તાનનું સમર્થનક ચીન હવે ભારત તરફ મિત્રતાનો હાથ આગળ વધારી રહ્યું છે. ચીનના બમ લામાં ચીનની સેનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતીય અને ચીનના સેનાના અધિકારીઓએ એક બીજાને શુભેચ્છા પાઠવતા, હાથ મિલાવતા અને ગળે મળતા નજરે પડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ