ક્રિકેટ / ધોનીનો 'વિરાટ' રેકોર્ડ તોડશે, ઇન્ડિઝ સામે પહેલી ટેસ્ટ જીતતા મળશે આ ખાસ સિદ્ઘિ

 Indian Captain Virat Kohli Close To Equalling Ms Dhoni Test Captaincy Record

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જો વધુ એક ટેસ્ટ મેચમાં જીત મેળવી લેશે તો ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ જીત મેળવનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી દેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ