ઓપરેશન ગંગા / ખારકીવથી 298 ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની તૈયારીઓ પૂર્ણ, બોર્ડર પર કરાઇ આ વ્યવસ્થા

Indian buses leave to evacuate 298 Indian students from Kharkiv

રશિયા (Russia) એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સૂચિત કર્યા છે કે, પૂર્વી યુક્રેનના ખારકિવ અને સુમી શહેરોમાં તેમની સૈન્ય કાર્યવાહીના કારણે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને બચાવવા માટે તેમની બસો સરહદ પર ઊભી કરી દેવાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ