ક્રિકેટ / ઈંગ્લેન્ડનાં બેટ્સમેને ભારતીય બોલર્સની ધૂળ કાઢી તો રવીન્દ્ર જાડેજા બન્યો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ

indian bowlers flop show in chennai test match

ચેન્નાઈની પીચ સ્પિનર્સ માટે ખૂબ મદદગાર માનવામાં આવે છે. માટે ટીમ ઈન્ડિયાએ પહેલી ટેસ્ટમાં ત્રણ સ્પિનર્સનો સમાવેશ કર્યો છે. પણ સ્પિન બોલર્સે 56 ઓવર્સમાં ફક્ત ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડની એક જ વિકેટ ખેરવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ