બેંકમાં નોકરી / યુવાનો કરવા લાગો તૈયારી: આ બેંકમાં થઈ રહી છે ભરતી, ગ્રેજ્યુએટને મળશે 90 હજાર સુધી પગાર

indian bank so recruitment 2022 notification

બેંકમાં સરકારી નોકરીની ઈચ્છા રાખતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. ઈંડિયન બેંકે સ્પેશ્યલિસ્ટ ઓફિસરની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ