સારા સમાચાર / બૅંક ખાતાધારકો માટે રાહતના સમાચાર, આ બૅંકોએ ઘટાડ્યા વ્યાજદર

indian bank slashed mclr rates for loan of different tenure know the new rates for your home auto loan emi

ભારતીય બેંકે નિયમનકારી માહિતીમાં કહ્યું છે કે ઘટાડેલા વ્યાજ દર 3 મેથી લાગુ થશે. તેમાં જણાવ્યું છે કે બેન્કનો એમ-વર્ષનો એમસીએલઆર રેટ વર્તમાન 8.10 ટકાની તુલનાએ 0.30 ટકાથી ઘટીને 7.80 ટકા થયો છે. લૉકડાઉનની વચ્ચે ઈન્ડિયન બેંકે વ્યાજદર ઘટાડ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ