સાવધાન! / આ તારીખ પહેલા બેંકનું કામ આટોપી લેજો; સતત 3 દિવસ બેંક હડતાળની સંભાવના

Indian Bank employees likely to go on strike for 3 days for numerous demands complete your bank related work immediately

1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે તે દિવસ, તે પહેલાનો એક દિવસ અને તે પછીનો એક દિવસ, એટલે કે, કુલ 3 દિવસ સુધી બેંક બંધ રહી શકે છે. આવી સ્થિતિમાં, જો તમારે કોઈ બેંકને લગતું કામ હોય, તો તે 31 જાન્યુઆરી પહેલાં પૂરું કરી દેજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ