ગૌરવ / ભારતીય લેખિકાએ વધાર્યું ગૌરવ, હિન્દી પુસ્તક માટે ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ જીતનારી પહેલી મહિલા બની  

Indian author raises pride, becomes first woman to win International Booker Prize for Hindi book

જો તમે હિન્દી નવલકથાઓના શોખીન છો તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય લેખિકા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા ટોમ્બ ઓફ સેન્ડ, આ વર્ષનું બુકર પ્રાઈઝ મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ