વાહ! / VIDEO: કોહલીથી લઈને પંત... પાકિસ્તાની ક્રિકેટરની ખબર અંતર પૂછવા પહોંચ્યા ખેલાડીઓ, વીડિયો વાયરલ

 indian asked about shaheen afridis injury

ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઇજાગ્રસ્ત હોવાથી તેમની તબિયત પૂછી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ