સ્ટડી / દુનિયાની સૌથી શક્તિશાળી સેનામાં ભારત ચોથા નંબર, જાણો પ્રથમ નંબરે કોણ

indian army worlds fourth most powerful army study

દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાં ભારત ચોથા નંબર પર છે. ડિફેન્સ વેબસાઇટ મિલિટ્રી ડાયરેક્ટ તરફથી જાહેર કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર ચીનની પાસે દુનિયાની સૌથી મજબૂત સૈન્ય શક્તિ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ