તણાવ / ચીનને હરાવવા ઓક્સિજન અને પાણી બન્નેની સમસ્યા છતાં, કપરા ચઢાણે આટલા હજાર ફીટે સ્થાયી પોસ્ટ બનાવશે ભારતીય સેના

indian army will be permanent posts on 17,000 feet high

ચીન અને ભારત વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ચીની સેના વાંરવાર ભારતની સીમા પર અડ્ડો જમાવે છે. એટલું જ નહીં તે એવી જગ્યાઓ પર પોતાની હક જમાવી ભારતીય સેના પર નજર રાખતું રહ્યું છે. ત્યારે ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં કાયમી પોસ્ટ બનાવવાનું નક્કી કર્યુ છે. જે 17 હજાર ફીટ ઉંચાઈએ હોવાથી અહીં પાણીના સ્ત્રોત પર સંસોધન કરવામાં આવી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x