Indian Army / દેશના યુવાનોને સતત પ્રેરણા આપે છે ભારતીય સેના, આ Video જોઈને સલામ કરશો!

 indian army video of itbp force went viral patrolling in zero degree temperature

ભારતીય સેનાનાં કેટલાક વિડીયો આજકાલ વાયરલ થઈ રહ્યા છે જેમાં કડકડતી ઠંડીમાં દેશના જવાનો ખડે પગે આપણી રક્ષા કરતાં દેખાય છે. આપણે અહીં શાંતિથી ઊંઘી શકીએ એ માટે સરહદે તેઓ આપણી રક્ષા કરતાં હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ