સૈન્ય શક્તિ / ભારતીય સેનાના જવાનોએ એવું કરતબ બતાવ્યું કે જોઇને દક્ષિણ કોરિયાના રક્ષામંત્રી થઇ ગયા અચંબિત

Indian Army troops display para dropping before South Koreas Minister

દક્ષિણ કોરિયાના રક્ષામંત્રી સુહ વૂક હાલ ભારતની ત્રણ દિવસીય યાત્રા પર છે. શનિવારે સુહ વૂક આગ્રામાં આવ્યા અને તેમણે ભારતીય સેનાના જવાનોની પૈરાટ્રૂપર્સના અચંબિત કરી દેતા કરતબો બતાવ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ