સેલ્યુટ ઇન્ડીયન આર્મી / સિક્કિમમાં 15,500 ફૂટથી વધારે ઊંચાઈએ લેટેસ્ટ સિગ સોયર રાઇફલ અને ATV સાથે સેનાના જવાનો તૈનાત

Indian Army troops deployed in Muguthang Sub Sector in Nor

ચીન સાથે સરહદ પર તૈનાત આપણા સૈનિકોની ક્ષમતાઓને વધારતા ભારતીય સેનાએ ઉત્તરી સિક્કિમ વિસ્તારમાં તૈનાત સૈનિકોને લેટેસ્ટ અસોલ્ટ રાઈફલ અને ઓલ ટેરેન વ્હીકલ (ATV) આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ