ઉપલબ્ધિ / સમર ટ્રાયલમાં સફળ રહી એન્ટી ટેન્ક મિસાઇલ 'નાગ', સેનામાં કરાશે સમાવેશ

Indian Army successfully carries out trials of third generation NAG

ભારતીય સેનાએ રાજસ્થાનના પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ત્રીજી પેઢીની એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ 'નાગ'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ વિકસિત કરી છે. આ મિસાઇલના પરીક્ષણની શ્રેણી 7થી 18 જુલાઇ વચ્ચે કરવામાં આવી. રક્ષાપ્રધાન રાજનાથસિંહે સફળ પરીક્ષણના સમાપન માટે ડીઆરડીઓને શુભેચ્છા પાઠવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ