વેકેન્સી / સેના પોલીસમાં પ્રથમ વાર મહિલાઓ માટે બહાર પડી ભરતી, જલ્દી કરો Apply!

Indian army started online registration of women for recruitment into military police

ભારતીય સેનામાં શામેલ થવાનું સપનું જોનારી મહિલાઓને માટે હવે સારા સમાચાર આવ્યાં છે. પ્રથમ વાર સૈન્ય પોલીસમાં જવાન તરીકે મહિલાઓની ભરતી માટે આજથી જ ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ