અભિયાન / પૂર્વોત્તરના ઉગ્રવાદી સંગઠનો પર સેનાની કાર્યવાહી, મ્યાનમાર સાથે મળી ધ્વસ્ત કર્યા આંતકી અડ્ડાઓ

indian army special forces neutralize destroy north east terrorist camps with myanmar army

પૂર્વોત્તરમાં ભારત અને મ્યાનમારે ઉગ્રવાદીઓના સંગઠનો પર સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બંને દેશની સેનાએ પોત પોતાના સીમામાં ઉગ્રવાદીઓના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા છે. તો કાર્યવાહી દરમિયાન ભાગી રહેલા ઉગ્રવાદીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે. એક રિપોર્ટ મુજબ, ભારતીય સેનાએ ઉગ્રવાદીઓ વિરૂદ્ધ છેડેલા ઓપરેશનને ઓપરેશન સનશાઈન 2 નામ આપ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ