એન્ટરટેઇનમેન્ટ / બોલિવુડના આ કલાકારને ઇન્ડિયન આર્મીનુ અનોખું સેલ્યુટ, હિમાલય પર જઇને જુઓ શું લખ્યું

indian army soldiers paid tribute to sonu sood actors name written on the himalayas

બોલીવુડ અભિનેતા સોનુ સૂદને પોતાના ચાહકોનો પ્રેમ હંમેશાથી મળતો રહે છે. અભિનેતાએ આ દરમ્યાન એક તસ્વીર શેર કરી છે, જેણે બધાનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ