જમ્મુ કાશ્મીર / 'હું મોતની નજીક છું એટલે સરેન્ડર નહીં કરી શકું' : LIVE અથડામણ વચ્ચે જવાને આતંકીને કર્યો Video Call

Indian Army soldier video calls Jaish terrorist Kulgam jammu kashmir

કાશ્મીરના કુલગામથી આતંકવાદીઓ સાથે અથડામણનો વીડિયો વાયરલ થયો છે. જેમાં LIVE અથડામણ વચ્ચે ભારતીય જવાને આતંકીને વીડિયો કોલ કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ