સલામ દેશના જવાનોને / બરફ વર્ષાની વચ્ચે જવાનોએ 6.5 કિમી ચાલી ગર્ભવતી મહિલાને કરી એવી મદદ કે વીડિયો જોઈને છાતી ગજ ગજ ફૂલશે!

indian army rescue pregnant woman reach hospital amid heavy snowfall in jammu kashmir

ભારતીય સેના વારંવાર એવા કામ કરે છે કે દેશ તેના પર ગર્વ કરતો થાકતો નથી. ફરી એક વાર ભારતીય સેનાનો એવો વીડિયો સામે આવ્યો છે કે જોનારાને થયો સેના પર ગર્વ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ