પ્રતિબંધ / ભારતીય સેનાના તમામ જવાનોને ફોનમાંથી આ 89 એપ્સ તાત્કાલિક ડિલીટ કરવાના આદેશ

indian army personnel delete 89 apps including tiktok facebook instagram

ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લાગ્યા બાદ ભારતીય સેનાએ શંકાસ્પદ એપ્સ વિરૂદ્ધ મોટું પગલું ભર્યું છે. સેનાના સૂત્રોએ જણાવ્યું કે, 89 એપ્સની યાદી જાહેર કરી સૈનિકો સહિત સેનાના દરેક વિભાગથી જોડાયેલા કર્મચારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે જો તેમના મોબાઇલમાં આમાંથી કોઈ પણ એપ હોય તો તાત્કાલિક ડિલીટ કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ