સર્વોચ્ચ બલિદાન / કુપવાડામાં શહીદ વીર સપૂતોને અપાઈ શ્રદ્ધાંજલિ, પાર્થિવ દેહ વતન જવા રવાના

Indian Army Pays Tribute To Jawans Martyred At LoC During Pakistan's Ceasefire Violations

અત્યારે આખો દેશ દિવાળી ઉજવી રહ્યો છે ત્યારે સરહદ પર દેશના વીર જવાનો દેશની રક્ષા કાજે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપી રહ્યા છે. આજે આવા જ પાંચ વીર સપૂતોને કાશ્મીરમાં સલામી આપવામાં આવી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ