તાકાત / લદ્દાખમાં ચીનની ચાલનો જડબાતોડ જવાબ આપવા ભારતે ભર્યુ મોટું પગલું, ડ્રેગન હચમચી જશે

Indian army on china reaction

ભારત-ચીન વચ્ચે ચાલતા વિવાદો વચ્ચે ભારતે ચીન સામેના ખતરાંને ધ્યાનમાં લઈ સેનાએ સરહદે એક અગત્યનું પગલું લીધું હતું જેની અસર ચીન પર પડતાં ચીને તપાસના આદેશ આપ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ