લૉકડાઉન / કેન્સરને કારણે દેશના રક્ષકનું નિધન, લૉકડાઉનને કારણે માતા-પિતા સડક માર્ગે 2000 કિ.મી દૂર જવા રવાના

Indian Army Officer Navjot Singh Bal Dies Due To Cancer And Parents On The Way Because Of Lockdown Over Coronavirus

કોરોના વાયરસના કારણે આખા દેશમાં લૉકડાઉન લાગૂ કરાયું છે ત્યારે આવન જાવનના સાધનો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં રોજગાર પણ બંધ છે. લૉકડાઉનની સ્થિતિમાં કર્નલ નવજોત સિંહ બલનું નિધન થતાં તેમના અંતિમ સંસ્કારમાં મુશ્કેલીઓ આવી રહી છે. માતા- પિતા કર્નલના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર માટે સડક માર્ગે નીકળ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ